કુવલયાપીડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુવલયાપીડ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક રાક્ષસ, જેને કંસે કૃષ્ણ તથા બળરામને મારવા યોજેલો.