ગુજરાતી

માં કવલીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કવલી1કેવલી2

કવલી1

વિશેષણ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી વાછડું બતાવ્યા વિના દોહવા દે એવી (ગાય).

ગુજરાતી

માં કવલીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કવલી1કેવલી2

કેવલી2

વિશેષણ

 • 1

  કેવલાદ્વૈતમાં માનનારું.

 • 2

  જૈન
  કેવલજ્ઞાન જેને પ્રાપ્ત થયું હોય તે.

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી વાછડું બતાવ્યા વિના દોહવા દે એવી (ગાય).

સ્ત્રીલિંગ

 • 1

  ચેતન અને અચેતનની એકતાનો સિદ્ધાંત.