કવળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કવળ

પુંલિંગ

 • 1

  કોળિયો; ગ્રાસ.

મૂળ

सं. જુઓ કવલ

કવળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કવળું

વિશેષણ

 • 1

  કવલું; નળિયું.

 • 2

  મોભારિયું.

 • 3

  કૂણું; કોમળ.

 • 4

  [ક+વળ?] ન ગોઠતું; કઠતું.

કૂંવળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂંવળ

નપુંસક લિંગ

 • 1

  ઘઉંનું પરાળ.

કેવળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેવળ

વિશેષણ

 • 1

  શુદ્ધ; નિર્ભેળ.

 • 2

  માત્ર; ફક્ત.

 • 3

  એકમાત્ર.

મૂળ

सं.

કેવળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેવળ

અવ્યય

 • 1

  સાવ; છેક.