કેવળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેવળી

વિશેષણ

  • 1

    કેવલાદ્વૈતમાં માનનારું.

  • 2

    જૈન
    કેવલજ્ઞાન જેને પ્રાપ્ત થયું હોય તે.

કેવળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેવળી

સ્ત્રીલિંગ

  • 1

    ચેતન અને અચેતનની એકતાનો સિદ્ધાંત.