કવ્વાલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કવ્વાલી

સ્ત્રીલિંગ

  • 1

    ગઝલ (ખાસ કરીને સૂફીવાદની).

  • 2

    ખ્યાલટપ્પાનું ગાણું.

  • 3

    કવાલી.