ગુજરાતી માં કવાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કવા1કવા2

કવા1

પુંલિંગ

  • 1

    પ્રતિકૂળ પવન.

  • 2

    પ્રતિકૂળ સમય, સંજોગ કે વાતાવરણ.

મૂળ

કુ+વાયુ

ગુજરાતી માં કવાની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કવા1કવા2

કવા2

પુંલિંગ

  • 1

    મોલમાં જિવાત કે સડો પડવો તે.