ગુજરાતી

માં કવાણની 2 મુખ્ય વ્યાખ્યા છે: કવાણ1કવાણું2

કવાણ1

નપુંસક લિંગ

  • 1

    ખોડખાંપણ; લાંછન.

મૂળ

ક+વાણો

ગુજરાતી

માં કવાણની 2 મુખ્ય વ્યાખ્યા છે: કવાણ1કવાણું2

કવાણું2

વિશેષણ

  • 1

    કવાણવાળું.

નપુંસક લિંગ

  • 1

    ખોડખાંપણ.