કુવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુવાદ

પુંલિંગ

  • 1

    ખોટો નકામો વાદ કે ચર્ચા યા નિંદા.

વિશેષણ

  • 1

    કુવાદ કરનારું.

મૂળ

सं.