કવાયુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કવાયુ

પુંલિંગ

  • 1

    પ્રતિકૂળ પવન.

  • 2

    પ્રતિકૂળ સમય, સંજોગ કે વાતાવરણ.

મૂળ

કુ+વાયુ

કવાયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કવાયું

વિશેષણ

  • 1

    પ્રતિકૂળ; કવાવાળું.