કવાયત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કવાયત

સ્ત્રીલિંગ

  • 1

    ડ્રિલ; લશ્કરી તાલીમ; પરેડ.

  • 2

    તરતીબ; તાલીમ.

મૂળ

अ. कवाइद ઉપરથી