ગુજરાતી

માં કવારની 4 મુખ્ય વ્યાખ્યા છે: કવાર1કવારે2કુંવાર3કુંવારું4

કવાર1

પુંલિંગ

 • 1

  અશુભ દિવસ-સમય.

ગુજરાતી

માં કવારની 4 મુખ્ય વ્યાખ્યા છે: કવાર1કવારે2કુંવાર3કુંવારું4

કવારે2

ક્રિયાવિશેષણ

 • 1

  અશુભ દિવસે કે સમયે.

ગુજરાતી

માં કવારની 4 મુખ્ય વ્યાખ્યા છે: કવાર1કવારે2કુંવાર3કુંવારું4

કુંવાર3

સ્ત્રીલિંગ

 • 1

  એક વનસ્પતિ-ઔષધિ.

મૂળ

सं. कुमारी; प्रा. कुंआरी

ગુજરાતી

માં કવારની 4 મુખ્ય વ્યાખ્યા છે: કવાર1કવારે2કુંવાર3કુંવારું4

કુંવારું4

વિશેષણ

 • 1

  નહિ પરણેલું.

મૂળ

सं. कुमारकं

નપુંસક લિંગ

 • 1

  કમળ.