કુંવારકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુંવારકા

સ્ત્રીલિંગ

  • 1

    કુંવારી કન્યા.

  • 2

    સમુદ્રને મળતી ન હોય એવી નદી.

મૂળ

सं. कुमारिका