ક્વાર્ટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્વાર્ટર

પુંલિંગ

 • 1

  ૨૮ રતલનું વજન.

મૂળ

इं.

નપુંસક લિંગ

 • 1

  મકાન (પ્રાય: સંસ્થા કર્મચારીને માટે બાંધે તે).

 • 2

  ચોથો ભાગ; ચતુર્થાંશ.

 • 3

  વર્ષનો ચોથો ભાગ (ત્રિમાસ).