કુંવારડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુંવારડું

નપુંસક લિંગ

  • 1

    નાના બાળકના મરણ પાછળ બાળકોને અપાતું ભોજન.

મૂળ

सं. कुमार ઉપરથી