કવારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કવારી

સ્ત્રીલિંગ

  • 1

    અપકીર્તિ.

કુંવારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુંવારી

વિશેષણ & સ્ત્રીલિંગ

  • 1

    અપરિણીત (કન્યા).

  • 2

    સમુદ્રને નહિ મળતી (નદી).

મૂળ

सं. कुमारक