કવાલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કવાલી

સ્ત્રીલિંગ

  • 1

    ગઝલ (ખાસ કરીને સૂફીવાદની).

  • 2

    ખ્યાલટપ્પાનું ગાણું.

કુવાલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુવાલી

સ્ત્રીલિંગ

  • 1

    નાનો કૂવો; કૂઈ.

મૂળ

'કૂવો' પરથી