કવાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કવાવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  શરીરમાં કવા પેસવો; શરીર બગડવું.

 • 2

  કથળવું; વણસવું.

 • 3

  વસૂકી જવું.

 • 4

  વગોવાવું; નિંદાવું.

 • 5

  'કવવું'નું કર્મણિ.

મૂળ

'કવા' ઉપરથી