ક્વાસાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્વાસાર

નપુંસક લિંગ

  • 1

    જેમાંથી તીવ્ર કિરણોત્સર્ગ થાય છે એવો એક વિદ્યુત-ચુંબકીય તારા જેવો પદાર્થ.

મૂળ

इं.