કવિછૂટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કવિછૂટ

સ્ત્રીલિંગ

  • 1

    કાવ્યનાં પ્રાસ, માત્રામેળ ઇ૰ અર્થે શબ્દના રૂપમાં ફેરફાર કરવાની છૂટ કવિ લે તે. જેમ કે, 'વસ્તુ'નું 'વસ્ત'.