કવિતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કવિતા

સ્ત્રીલિંગ

  • 1

    કાવ્ય.

  • 2

    પદબંધ.

  • 3

    કાવ્યનો ગુણ.

પુંલિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો +કવિ.