કવિદ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કવિદ્યા

સ્ત્રીલિંગ

  • 1

    ખોટી વિદ્યા; ઠગાઈ.

  • 2

    મેલી-મંત્ર-તંત્રની વિદ્યા.

મૂળ

કુ+વિદ્યા

કુવિદ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુવિદ્યા

સ્ત્રીલિંગ

  • 1

    ખરાબ ખોટી વિદ્યા કે જ્ઞાન.

મૂળ

सं.