કવિસમય ની ગુજરાતીમાં વ્યાખ્યા

કવિસમય

પુંલિંગ

  • 1

    કવિકલ્પિત પરંપરાગત માન્યતા (જેમ કે, ચંદ્રકાંતમણિ, ખપુષ્પ) (સા.).