ક્વૉટા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્વૉટા

પુંલિંગ

  • 1

    અનામત; સરકારી નોકરીઓ; શિક્ષણસંસ્થાઓ ચોક્કસ સમુદાય માટે નિયત કરેલી બેઠક.

મૂળ

इं.