ક્વોરૅન્ટીન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્વોરૅન્ટીન

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

  • 1

    રોગચાળાને ફેલાતો રોકવા માટે રોગના શકમંદ વહાણ કે મુસાફરના કે રોગીના અવરજવર ઉપર મુકાતો અમુક વખતનો પ્રતિબંધ કે મનાઈ.

મૂળ

इं.