ગુજરાતી

માં કુશકાની 2 મુખ્ય વ્યાખ્યા છે: કુશકા1કુશંકા2

કુશકા1

પુંલિંગ બહુવયન​

  • 1

    ડાંગર, કોદરા ઇત્યાદિનાં છોડાં.

  • 2

    ઠળિયા (ખારેક ખજૂર ઇ૰ના; આંબલીના કચૂકા).

મૂળ

दे. कुकु(-क्कु)स

ગુજરાતી

માં કુશકાની 2 મુખ્ય વ્યાખ્યા છે: કુશકા1કુશંકા2

કુશંકા2

સ્ત્રીલિંગ

  • 1

    ખોટી કે વહેમી શંકા.

મૂળ

सं.