ગુજરાતી

માં કશમકશની 2 મુખ્ય વ્યાખ્યા છે: કશમકશ1કશ્મકશ2

કશમકશ1

સ્ત્રીલિંગ

  • 1

    ખેંચતાણ.

  • 2

    ધમાધમ; ઝઘડો.

મૂળ

फा.

ગુજરાતી

માં કશમકશની 2 મુખ્ય વ્યાખ્યા છે: કશમકશ1કશ્મકશ2

કશ્મકશ2

સ્ત્રીલિંગ

  • 1

    કશમકશ; ખેંચતાણ.

  • 2

    ધમાધમ; ઝઘડો.

મૂળ

फा.