કશ્યપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કશ્યપ

પુંલિંગ

  • 1

    કાચબો; કચ્છપ.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક ઋષિ (દેવો, દાનવો ઇ૰ના પિતા).

મૂળ

सं.