કૃશર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૃશર

પુંલિંગ

  • 1

    દૂધ, તલ અને ભાતની એક વાની.

  • 2

    ખીચડી.

મૂળ

सं.

કશેરુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કશેરુ

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    કરોડ (બરડાની).

કેશર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેશર

નપુંસક લિંગ

  • 1

    કેસર; એક વનસ્પતિ.

  • 2

    તેના ફૂલની અંદર વચ્ચે ઊગતો સુગંધીદાર રેસો-તંતુ.

  • 3

    હરકોઈ ફૂલની અંદર થતો તંતુ.

મૂળ

सं.

કેશર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેશર

સ્ત્રીલિંગ

  • 1

    યાળ.

મૂળ

सं.