કેશરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેશરી

વિશેષણ

  • 1

    કેસરી; કેસરના રંગનું; પીળું.

પુંલિંગ

  • 1

    કેસરી; કેસરના રંગનું; પીળું.

  • 2

    સિંહ; કેશરી.