ગુજરાતી

માં કુશળની 2 મુખ્ય વ્યાખ્યા છે: કુશળ1કુશળું2

કુશળ1

વિશેષણ

 • 1

  શુભ; કલ્યાણકારી.

 • 2

  આરોગ્યવાન.

 • 3

  પ્રવીણ; હોશિયાર.

ગુજરાતી

માં કુશળની 2 મુખ્ય વ્યાખ્યા છે: કુશળ1કુશળું2

કુશળું2

વિશેષણ

 • 1

  +કુશળ.

નપુંસક લિંગ

 • 1

  કુશળતા.

મૂળ

सं.