કુશળપત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુશળપત્ર

પુંલિંગ & પુંલિંગ

  • 1

    ક્ષેમકુશળ પૂછવા કે કહેવાનો સામાન્ય પત્ર; 'વેલફેર લેટર'.