કેશવપન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેશવપન

નપુંસક લિંગ

  • 1

    માથાના વાળનું વપન-મૂંડાવવા કે કપાવવા તે.