કુશાગ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુશાગ્ર

નપુંસક લિંગ

  • 1

    કુશનું અગ્ર-તેની તીણી અણી.

મૂળ

+અગ્ર

કુશાગ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુશાગ્ર

વિશેષણ

  • 1

    કુશાગ્ર જેવું સૂક્ષ્મ કે ઝીણું.