કુશાદા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુશાદા

વિશેષણ

  • 1

    ખુલ્લું.

  • 2

    વિશાળ; +સગવડવાળું.

  • 3

    નિખાલસ.

મૂળ

फा.