કૈશિકીવૃત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૈશિકીવૃત્તિ

સ્ત્રીલિંગ

  • 1

    કૌશિકિ; નાટકની લખાવટની (કૌશિકી, આરભટી, સાત્વતી અને ભારતી) ચારમાંની એક શૈલી, જેમાં શૃંગાર, કરુણ અને હાસ્ય ત્રણે રસની જમાવટ હોય છે.