કેશિની ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેશિની

સ્ત્રીલિંગ

  • 1

    એક વનસ્પતિ; જટામાંસી.

  • 2

    સુંદર લાંબા કેશવાળી સ્ત્રી.

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    દુર્ગા.

મૂળ

सं.