કશીદાકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કશીદાકાર

પુંલિંગ

  • 1

    કશીદાનું કામ કરનાર.

વિશેષણ

  • 1

    કશીદાનું કામ કરનાર.

મૂળ

फा.