કુશીલવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુશીલવ

પુંલિંગ

 • 1

  ભાટચારણ.

 • 2

  ગવૈયા.

 • 3

  નટ; નાટકનો ખેલાડી.

મૂળ

सं.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  વાલ્મીકિ.

પુંલિંગ બહુવયન​

 • 1

  કુશ અને લવ.