કશમકશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કશમકશ

સ્ત્રીલિંગ

  • 1

    ખેંચતાણ.

  • 2

    ધમાધમ; ઝઘડો.

મૂળ

फा.

કશ્મકશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કશ્મકશ

સ્ત્રીલિંગ

  • 1

    કશમકશ; ખેંચતાણ.

  • 2

    ધમાધમ; ઝઘડો.

મૂળ

फा.