કૃષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૃષ્ટ

વિશેષણ

  • 1

    તાણેલું; ખેંચેલું; ખેંચી કાઢેલું.

  • 2

    આકર્ષાયેલું.

  • 3

    ખેડેલું.

મૂળ

सं.

કષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કષ્ટ

નપુંસક લિંગ

  • 1

    મહેનત; શ્રમ.

  • 2

    દુઃખ; સંતાપ.

મૂળ

सं.