કષ્ટસાધ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

કષ્ટસાધ્ય

વિશેષણ

  • 1

    શ્રમસાધ્ય; મહેનતપૂર્વક સિદ્ધ થાય એવું.

  • 2

    મહામુશ્કેલીએ મટાડી શકાય એવું (આયુર્વેદ).