કષ્ટાર્તવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કષ્ટાર્તવ

નપુંસક લિંગ

  • 1

    સ્ત્રીઓનો એક રોગ, જેમાં આર્તવ-રજસ્ત્રાવમાં બહુ કષ્ટ થાય છે.

મૂળ

+आर्तव