ક્ષુણ્ણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષુણ્ણ

વિશેષણ

  • 1

    ખાંડેલું; દળેલું.

  • 2

    પગ તળે વટાયેલું.

  • 3

    અભ્યસ્ત; બરોબર વિચારેલું.

મૂળ

सं.