કૃષ્ણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૃષ્ણી

સ્ત્રીલિંગ

  • 1

    અંધારી રાત.

મૂળ

सं.

કષણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કષણી

સ્ત્રીલિંગ

  • 1

    કસોટી.

  • 2

    કસોટીની વેળા; આપત્તિ; દુઃખ.

  • 3

    વાંસળી; પૈસા ભરવાની લાંબી, કેડે બંધાય એવી કોથળી.

    જુઓ કશ (સ્ત્રી૰)

મૂળ

सं. कष्, प्रा. कस=કસવું