ક્ષત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષત

વિશેષણ

  • 1

    ઈજા પામેલું; જખમી.

  • 2

    ઓછું થયેલું.

મૂળ

सं.

ક્ષત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષત

નપુંસક લિંગ

  • 1

    નાનો છેદ; ઘા.