ક્ષત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષત્ર

પુંલિંગ

 • 1

  ક્ષત્રિય.

મૂળ

सं.

ક્ષેત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષેત્ર

નપુંસક લિંગ

 • 1

  જમીન; ખેતર.

 • 2

  સ્થાન; જગા.

 • 3

  કાર્ય કે ધંધાનો અવકાશ; મોકળાશ.

 • 4

  શરીર; દેહ.

 • 5

  જાત્રાનું ઠેકાણું; તીર્થ.

 • 6

  રણાંગણ.

 • 7

  સ્ત્રી.

મૂળ

सं.