ક્ષેત્રજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષેત્રજ

પુંલિંગ

  • 1

    રીતસર નીમેલા પુરુષ દ્વારા પોતાના પતિ માટે ઉત્પન્ન કરેલું બાલક (ધર્મશાસ્ત્રવિહિત બારમાંનો એક પુત્ર).