ક્ષેત્રજ્ઞ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષેત્રજ્ઞ

વિશેષણ

 • 1

  ક્ષેત્રને જાણનારું; જ્ઞાની.

 • 2

  ડાહ્યું; ચતુર.

ક્ષેત્રજ્ઞ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષેત્રજ્ઞ

પુંલિંગ

 • 1

  આત્મા.

 • 2

  પરમાત્મા.

 • 3

  સ્વચ્છંદી-કાછડીછૂટો પુરુષ.

 • 4

  ખેડૂત.