ક્ષત્રપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષત્રપ

પુંલિંગ

  • 1

    રાજ્યપાલ; સૂબો.

  • 2

    ક્ષત્રિય.

  • 3

    એ નામનો એક રાજવંશ.

મૂળ

सं.