ક્ષેત્રપાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષેત્રપાળ

પુંલિંગ

  • 1

    ખેતરનો રખેવાળ; ખેડૂત.

  • 2

    ખેતરનું રક્ષણ કરનાર દેવ.

  • 3

    સ્વામી; રાજા.

  • 4

    'ફિલ્ડર' (ક્રિકેટ ઇ૰ રમતમાં).

  • 5

    સાપ.